Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

પુત્રી સારા પછી સેફ અલી ખાનનો પુત્ર પણ ફિલ્મમાં ડેબ્યુ માટે તૈયાર

મુંબઈ: બોલીવુડના ચોંટે નવાબ સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાને કેદારનાથ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરવા જય રહી છે ત્યારે મીડિયામાં એવી ખબર મળી રહી છે કે હવે સેફનો મોટો પુત્ર ઇબ્રાહિમ પણ બોલીવુડમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ વિશે સેફ અલી ખાને કકહ્યું કે માત્ર મારો પુત્ર ઇબ્રાહિમ જ નહીં પણ અક્ષય કુમારનો પુત્ર આરવ પણ બોલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર થઇ રહ્યો છે. આ માટે ઇબ્રાહિમ અને આરવના ગ્રુપના બંધ જ યુવા સિક્સ પેક બનાવવાની તૈયારી કરી રહ્યા છે.

(5:44 pm IST)