Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

આ ફિલ્મમાં ફરીથી જોવા મળશે સંજય દત્તનો કાંચા લુક

મુંબઈ: બોલીવુડના ખલનાયક સંજય દત્ત આગામી ફિલ્મ પાણીપટ્ટમાં બોલ્ડ લુકમાં નજરે પડશે એટલે તેમનો કાંચા લુક જોવા મળવાનો છે. બોલીવુડના નિર્દેશક આશુતોષ ગોવારિકર દ્વારા બનાવવામાં આવી રહેલ ફિલ્મ પાણીપતમાં અર્જુન કપૂર અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં નજરે પડવાના છે. સંજય દત્તનો આ લુક ફિલ્મ અગ્નિપત્થમા જોવા મળ્યો હતો. ફિલ્મ પાનીપતનું ટીઝર પોસ્ટર લોન્ચ થઇ ગયું છે,

 

(4:24 pm IST)