Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

દિપક કલાલ સાથે બ્રાઇડલ લુકમાં જોવા મળી રાખી સાવંત: વાઇરલ થઇ તસ્વીર

મુંબઈ: બોલીવુડમાં ડ્રામા કવિન તરીકે જાણીતી રાખી સાવંત ફરી એકવાર ચર્ચનો વિષય બની ગઈ છે રાખી કોઈના કોઈ રીતે મીડિયા દ્વારા લોકોમાં ચર્ચા મેળવવા માંગતી હોય છે. રાખીએ તેના ઇન્સ્ટરગ્રામ એકાઉન્ટ પર અમુક તસવીરો શેયર કરી છે જેમાં તેનો દુલહનનો અવતાર જોવા મળી રહ્યો છે. આ તસવરીઓ શેયર કરતા તેને લખ્યું કે આ માત્ર ટ્રાયય હતો ડિઝાઈનર સબ્યસાચી સાથે. રાખીએ થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે તે દિપક કલાલ સાથે 31 ડિસેમ્બરના લોસ એંજલમાં લગ્ન કરવાની છે. આ સિવાય તેને એમ પણ કહ્યું કે લગ્નમાં આવનાર દરેક મહેમાનને આઈફોન 12 પ્લસ ભેટમાં આપશે. જો કે આ ફોન તો હજુ માર્કેટમાં લોન્ચ જ નથી થયો તો મહેમાનનોને કેમ ભેટ આપશે એ તો આ બન્ને જ જાણે. 

(4:19 pm IST)