Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

રાધિકા આપ્ટે પાસે નથી સોનાના દાગીના

મુંબઈ: ફિલ્મોમાં દમદાર  અભિનય કરીને દર્શકોના દિલમાં પોતાની ઇમેજ ઉભી કરનાર આધિકા આપ્ટે એક જવેલરી શો રૂમના ઉદ્ઘાનમાં જણાવ્યું કે તેની પાસે અસલી સોનાના દાગીના નથી તેની પાસે એક રિંગ છે અને તેની માતાએ તેના માટે એક મંગળસૂત્ર લીધું છે. પણ તેને ખબર નથી તેને ક્યાં મુખ્યુ છે જો કે તેને હવે જવેલરી જેવી વસ્તુ લેવામાં ધીમે ધીમે રસ જાગ્યો છે. વધુમાં કહ્યું કે હું એટલા માટે પણ જવેલરી નથી લેતી કે હું જે ફિલ્ડમાં કામ કરું છું ત્યાં મને જુદી જુદી જવેલરી પહેરવાની મળી જાય છે.

(4:23 pm IST)