Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

પ્રભાસના ભરપુર વખાણ કરી રહ્યો છે નિલ નિતીન મુકેશ

બાહુબલી-૨નો સુપરસ્ટાર પ્રભાસ હાલમાં સાહો નામની ફિલ્મ કરી રહ્યો છે. જેમાં તેની સાથે બોલીવૂડના કલાકારો શ્રધ્ધા કપૂર, જૈકી શ્રોફ, નિલ નિતીન મકુેશ પણ મહત્વાના રોલમાં છે. પ્રભાસ આ ફિલ્મ માટે એટલી મહેનત કરી રહ્યો છે કે નિલ નિતીન મુકેશ તેના વખાણ કરતાં પોતાની જાતને અટકાવી શકયો નથી. આ ફિલ્મમાં નિલને વિલનનો રોલ મળ્યો છે.  નિલ કહે છે બાહુબલી-૨ની સફળતા પછી પ્રભાસ વધુ વિનમ્ર બની ગયો છે. તે સામાન્ય લોકોને મળતી વખતે પણ એકદમ સરળ બનીને રહે છે. તમે કદી પણ તેને મોટા અવાજે વાત કરતો સાંભળશો નહિ. તે ખુબ સારુ વ્યકિતત્વ ધરાવે છે. પ્રભાસે કારકિર્દીના પાંચ વર્ષ એ ફિલ્મ માટે આપ્યા હતાં જેના પર તેને ખુબ ભરોસો હતો.

 

(9:25 am IST)