Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ભાગ્‍યશાળી છુ દિવંગત અભિનેતા પૃથ્‍વીરાજ કપુર મારા પડોશી હતાઃ શબાના આઝમીની ટિપ્‍પણી

શબાના આઝમીએ રવિવારના ફિલ્‍મ મુગલ-એ-આઝમના દિવંગત અભિનેતા પૃથ્‍વીરાજ કપુરની ૧૧૩ મી જયંતિ પર ટવિય કર્યુ છે કે હુ ભાગ્‍યશાળી છુ તે ઘણા વર્ષો સુધી જાનકી કુટીરમાં મારા પડોશી રહ્યા હતા.

એમણે કહ્યું મારા માતા શૌકત કૈફી જેમણે પૃથ્‍વી થિયેટર્સની સાથે કામ કર્યુ હતુ તે એમની કરૂણા અને માનવતા વિશે સુંદર વાર્તા સંભળાવે છે.

 

(11:09 pm IST)