Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

દોરડા પર લટકવા દરમ્‍યાન બેહોશ થયો કોમેડિયનઃ અક્ષયકુમારએ કુદકો મારી જાન બચાવી

     એક વિડીયો સામે આવ્‍યો છે જેમાં ટીવી શોના સિકવેન્‍સ માટે હાર્ર્નેસ પર લટકવા દરમ્‍યાન બેહોશ થયેલ કોમેડિયન પરિતોષે ત્રિપાઠીને અક્ષયકુમાર બચાવતા જોવા મળી રહ્યા છે.

        અક્ષય ઝડપથી કૂદે છે અને પરિતોષના માથાને ખોળામાં રાખી એને હાર્નેસથી બહાર કાઢવામા મદદ કરે છે. રીપોર્ટસ મુજબ પરિતોષ કમજોરીથી બેશોશ થયહ હતા. અક્ષયએ પરિતોષને મીઠાઇ ખાવા પણ આપી.

(11:42 pm IST)