Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ભારતીય કંપનીએ ચાર્લી ચેપ્લિનના લાઈસન્સિંગ,વ્યાપારનાં હક મેળવ્યા

 

નવી દિલ્હી :એક હેવાલ મુજબ એનિમેશન ઈન્ટરનેશનલ ઈન્ડિયા નામની ભારતીય કંપનીએ દંતકથા સમાન કોમેડિયન, એક્ટર-ડિરેક્ટર ચાર્લી ચેપ્લિનના લાઈસન્સિંગ તથા મર્ચેન્ડાઈઝિંગ રાઈટ્સ મેળવ્યા છે. ચેપ્લિન આધારિત વિવિધ રેન્જની પ્રોડક્ટ્સ ઉપલબ્ધ થશે

  અત્રે ઉલ્લેખનીય છે કે 1889ની 16 એપ્રિલે જન્મેલા ચાર્લી ચેપ્લિન બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા હતા. તેમનું 88 વર્ષની વયે 1977ની 25 ડિસેંબરે સ્વિટ્ઝરલેન્ડમાં નિધન થયું હતું

(11:04 pm IST)