Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

નેહા ભસીનનું નવું સોન્ગ લોન્ચ

મુંબઈ: સલમાન ખાન સ્ટાર ફિલ્મ 'સુલતાન'ના સુપરહિટ ગીત'જગ ગુમીયા'ગાનાર નેહા ભસીનનું નવું ગીત મેં જાડિયા લોન્ચ થયું છે. આ એક એવી મહિલાની કહાની છે જે અત્યરે પણ પ્યાર કરે છે જે પહેલાથી તૂટી ગયો છે. પ્યાર અને કવિતા સાથે કહાની આગળ વધે છે. ગીતના શબ્દો મિન્ટુ સોહિએ અને સંગીત મીટ બ્રધર્સ દ્વારા આપવામાં આવ્યું છે.

(4:48 pm IST)