Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

અભિનેતા હંમેશા એકલો હોય છે: શાહિદ કપૂર

મુંબઈ: અભિનેતા શાહિદ કપૂરનું કહેવું છે કે લોકપ્રિય,ગ્લેમર્સ ને પ્રશકોની દુનિયામાં અભિનેતા એકલો હોય છે જે તમામ મુશીબત અને સામનો કરતો હોય છે. 37 વર્ષીય અભિનેતાએ કહ્યું કે એક અભિનેતા તરીકે વ્યક્ત થતી પોતાની ભાવનાઓ તેમને દરેક મુશ્કેલી સામે મજબૂત  બનાવે છે છે.

(3:14 pm IST)