Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

સત્યમેવ જયતે'નું પહેલું સોન્ગ 'દિલબર' રિલીઝ

મુંબઈ ;બોલીવુડના અભિનેતા જોન અબ્રાહમની આગામી ફિલ્મ 'સત્યમેવ જયતે' 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. થોડા દિવસો પહેલા તેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યુ હતુ. હવે આ ફિલ્મનું પહેલુ ગીત 'દિલબર' રિલીઝ કરી દેવામાં આવ્યુ છે.

 આ ગીત 1990માં આવેલી ફિલ્મ 'સિર્ફ તુમ'ના સુપર હિટ સોન્ગ 'દિલબર'નું રિમેક છે. 'દિલબર' ગીત પર નોરા ફતેહી શાનદાર બેલી ડાન્સ કરતી જોવા મળે છે.

 

(12:46 pm IST)