Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

રિલીઝ પહેલા જ વરૂણ ધવને જોઈ લીધી ધડક

મુંબઈ :બોલીવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જહ્નાવી કપૂરની મોસ્ટ એવિએટેડ ફિલ્મ ધડક 20 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ જહ્નાવી કપૂરની આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેના રિવ્યુ સામે આવી રહ્યા છે.

 વરૂણ ધવને આ ફિલ્મ જોઈ લીધી છે અને તેણે જણાવ્યુ કે ફિલ્મ કેવી છે. તેણે જણાવ્યુ કે, મને શશાંક મનોહર પર ગર્વ છે. તે પોતાની કારકિર્દીમાં ખૂબ જ સારૂ કામ કરી રહ્યા છે. મેને ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે 

 

(11:50 am IST)