Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

હાઇકોર્ટએ રદ કરી ' ભારત ' શિર્ષક બદલવાની માંગ કરવાવાળી જનહિત અરજી

         દિલ્હી હાઇકોર્ટએ સલમાન ખાન અભિનીત આગામી ફિલ્મ ભારત ના શીર્ષકને બદલવાની માંગ કરવાવાળી એક જનહિત અરજી રદ કરી છે. અરજીકર્તા વિકાસ ત્યાગીએ દાવો કર્યો હતો કે ભારત શબ્દનો ઉપયોગ વ્યવસાયિક ઉદેશ્ય માટે ન કરવામાં આવે.કોર્ટએ કહ્યું કે અરજી અપરિપકવ છે. કારણ અરજીકર્તાએ હજુ સુધી ફિલ્મ જોઇ નથી.

(10:55 pm IST)