Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

મને નિર્દેશકે નાઇટીમાં જોવાની માંગ કરી હતી: માહી ગિલ

મુંબઈ:બોલીવુડ કલાકારો કાસ્ટિંગ કાઉચને લઈ સતત નિવેદન આપી રહ્યા છે, ત્યારે આ યાદીમાં અભિનેત્રી માહિ ગીલનુ નામ પણ જોડાઈ ગયુ છે. અનેક ફિલ્મોમાં અભિનય કરી ચુકેલ માહિ ગીલે જણાવ્યુ હતું કે, તે પોતે પણ કાસ્ટિંગ કાઉચનો ભોગ બની છે. તેણે ડાયરેક્ટરની અજીબો ગરીબ માંગણીઓનો ખુલાસો કર્યો છે. 
માહિએ જણાવ્યુ હતું કે, મારી સાથે અનેક વખત કાસ્ટિંગ કાઉચ થઈ ચુક્યુ છે. એક વખત એક ડાયરેક્ટર સાથે મારે સલવાર શૂટમાં મળવાનુ હતું. પરંતુ છેલ્લા સમયે મને કહેવામાં આવ્યુ કે જો તૂ શૂટ પહેરીને આવીશ તો તને કોઈ કાસ્ટ નહીં કરે. ત્યારબાદ હું ડાયરેક્ટરને મળવા ગઈ તો તેમણે મને જણાવ્યુ કે, હું તને નાઈટીમાં જોવા માંગુ છું કે તુ કેવી લાગે છે. 

(4:17 pm IST)