Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

અનિલ કપૂરની પુત્રના લગ્નને લઈને જેકી શ્રોફે કહ્યું ' લખનની પુત્રીના લગ્ન છે તો રામ તો જરૂર જશે'

મુંબઈ: બોલીવુડના પોપ્યુલર અભિનેત્રા જેકી દાદા એટલે કે જેકી શ્રોફે મિત્ર અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરના લગ્નને લઈને કહ્યું કે લખનની પુત્રીના લગ્ન છે તો રામ જરૂર જશે. જેકી શ્રોફને એક પ્રત્રકર પરિષદમાં પૂછવામાં આવેલા અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂરના લગ્નની વાતને લઈને કહ્યું કે સોનમ મારી ભત્રીજી જેવી છે આ મારા ભાઈની પુત્રી છે હું તો જરૂર જૈસ. અરે અનિલ મારો લખન છે અને રામ જ લગ્નમાં ન જાય તો કોણ જાય બોલો.

(4:17 pm IST)