Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

આ અભિનેત્રી પર લાગ્યો 40 લ્હાણી છેતરપિંડી કરવાનો આરોપ

મુંબઈ: પોતાની બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહેતી અભિનેત્રી સુરવીન ચાવલા પર 40 લાખની છેતરપિંડીનો આરોપ લગાડવામાં આવ્યો  છે. આ આરોપ હોશિયારપુર નિવાસી સત્યપાલ ગુપ્તાએ લગાવ્યો છે સુરવીન ચાવલા સાથે તેને પતિ અકક્ષે ઠક્કર અને તેના ભાઈ મનવિન્દર ચાવલા પર પણ છેતરપિંડીનો આરોપ અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અરજીકરનાર વ્યક્તિને નોંધાવ્યું કે ફિલ્મ નિત બટે સન્નાટામાં પૈસા લગાડવા માટે કહેવામાં આવ્યું હતી અને 40 લાખના બદલે 50 લાખ આપવાની બાંયધરી આપવામાં આવી હતી. આ ત્રણેય સામે હોશિયારપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવાય છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

(4:16 pm IST)