Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

'જીજીમાં' ફેમ તન્વી ડોગરાને અલગ-અલગ ભૂમિકા ભજવવાનું છે વધુ પસંદ

મુંબઈ: અભિનેત્રી તન્વી ડોગરાનું કહેવું છે કે તેને સ્કિન પણ અલગ -અલગ ભૂમિકા ભજવવાનું વધુ પસંદ છે. તેને તાજેતરમાં જીજીમામા ફાલ્ગુનીની ભૂમિકા ભજવી છે અને આ સીરિયલમાં તેને ઘર છોડીને જતી રહેવાનું કહેવામાં આવે છે. આ નવા સ્વરૂપ વિશે તન્વી કહે છે નવા નવા અવતાર મળવાથી અભિનયમાં વધુ નિખાર આવી છે અને મને એવું કામ કરવું વધુ પસંદ છે. આ રિરિયલ સ્ટાર ભારત પર પ્રસારિત થાય છે.

(4:16 pm IST)