Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

ડબલ રોલની ફિલ્મ સાથે કરે છે : પોતાના હમશકલ કૃણાલથી અજય દેવગણ

ઓલ રાઉન્ડર ક્રિકેટર કૃણાલ પંડયાએ અભિનેતા અજય દેવગણની સાથે એક તસ્વીર શેયર કરતા એમના જન્મ દિવસની શુભેચ્છા આપી. અને એમને પોતાના હમશકલ બતાવ્યા. આ પર દેવગણએ જવાબ આપ્યો ધન્યવાદ કૃણાલ એક ડબલ રોલની ફિલ્મ સાથે કરીએે છીએ. આ તસ્વીર જુલાઇ ર૦૧૮ ની છે. જયારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વન ડે સીરીઝ રમી રહી હતી.

 

(11:38 pm IST)