Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ક્રિસ હેમ્સવર્થએ શમિતાને જન્મદિવસની શુભ કામના આપીઃ એકટ્રેસએ શેયર કર્યો વિડીયો

૪૦ વર્ષની થયેલ શમિતા શેટ્ટીને ઇંસ્ટાગ્રામ પર એક વિડીયો શેયર કર્યો છે જેમા  હોલિવુડ એકટર ક્રિસ હેમ્સવર્થ એમને જન્મદિવસની શુભકામા આપે છે. શમિતાએ લખ્યુ આ વિડીયોએ મારા જન્મ દિવસને સફળ કરી દીધો. આ વિડીયો બાળ કલાકાર રૂદ્રાક્ષી જયસ્વાલએ બનાવ્યો છે. જેમણે હેમ્સવર્થ સાથે નેટફિલકસ ફિલ્મ 'ઢાકા'માં કામ કર્યુ છે.

(11:04 pm IST)