Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા'એ કરી બોક્સ ઓફિસ પર 7 કરોડથી વધુ કમાણી

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરની ફીલ્લ્મ એક લડકી કો દેખા તો એસા લગાને 3 દિવસમાં અંદાજે 5 કરોડની કમાણી કરી લીધી છે. દર્શકોએ ફિલ્મનો સ્ટોરી પસંદ કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શાઈ ફિલ્મના બીજા દિવસની કમનાઈ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કરતા લખ્યું કે બીજા દિવસે ફિલ્મને 40% વધુ બઢત બનાવી લીધી છે. બે દિવસમાં ફિલ્મની કમાણી 7 કરોડથી વધુની છે.

 

(5:16 pm IST)