Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

સલમાન ખાનની રીલ ભાભી હવે બનશે ફિલ્મ નિર્દેશિકા

મુંબઈબૉલીવુડ અભિનેતા સલમાન ખાન અને માધુરી દીક્ષિતની જોડીમાં બનેલ રાજશ્રીની ફિલ્મ હમ આપકે હૈ કોણમાં સલમાન ખાનની ભાભીનો રોલ કરનાર અભિનેત્રી રેણુકા શાને એક વાર ફરી નિર્દેશનના મેદાનમાં પગ મૂકી રહી છે રેણુકા શાહને સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તે આગામી ફિલ્મની નિર્દેશન કરી રહી છે અને તેની ફિલ્મમાં શબાના આજ઼મી અને મિથિલા પારકર કામ કરવાના છે. સિવાય વધુ એક અભિનેત્રી ફિલ્મમાં કામ કરવાની છે જેનું નામ રેણુકા થોડા દિવસ પછી જાહેર કરશે. રેણુકાએ પહેલા 2009માં મરાઠી ફિલ્મ રીટાનું નિર્દેશન કર્યું હતું. જે તેની માતા શાંત ગોખલેના ઉપન્યાસ પર આધારિત હતી.

 

(5:37 pm IST)