Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

સુરભીએ દબાવી હતી દિપીકાની ગરદન : શોમા ઘટના દેખાડવામાં ન આવી : શ્રી સંતનો દાવો

'' બિગ બોસ ૧ર '' ના પ્રતિયોગી રહેલ શ્રી સંતએ સ્પોટ બોયને કહ્યું કે  શેોમાં સુરભી રાણાએ  દીપીકા કકકડ ઇબ્રાહીમની ગરદન એટલી જોરથી  દબાવી હતી કે  તે (દીપીકા) પડી ગઇ હતી. અને આને ટીવી પર દેખાડવામાં આવેલ નથી. શ્રીસંતએ કહ્યું કલર્સ ટીવી જે ઇચ્છે છે તે બતાવે છે અને શો માં એને વિલનની જેમ બતાવવામાં આવ્યો.

(10:39 pm IST)