Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું નવું પોસ્ટર રિલીઝ

મુંબઈ: ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિટરનું નવું પોસ્ટર રિલીઝ થયું છે આ પોસ્ટરમાં ડો.મનમોહન સિંહનું પાત્ર ભજવનાર અનુપમ ખેર હાથ જોડીને ઉભા છે પોસ્ટરમાં લાલ રંગથી લખેલું છે કે મેં મનમોહન સિંહ ઈશ્વરની શપથ લેતા હું. આ પોસ્ટર ટ્રેડ એનાલિસ્ટ ત્રણ આદર્શે સોશિયલ મીડિયા પર શેયર કર્યું છે.

(6:59 pm IST)