Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ઋષિકેશન નીલકંઠ મહાદેવ મંદિરમાં ગોવિંદાએ કર્યું જલઅભિષેક

મુંબઈ: બોલીવુડના ડાન્સિંગ અભિનેતા ગોવિંદા હાલમાં ઉત્તરાખંડમાં મજા માણી રહ્યા છે. ઋષિકેશ ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં જળ અભિષેક કરીને ભગવાનના આશીર્વાદ લીધા હતા. ગોવિંદાની એક ઝલક જોવા માટે ફેન્સની ભીડ જામ થઇ ગઈ હતી.

(5:38 pm IST)
  • મહારાષ્ટ્રમાં તોફાનોની અસર શાંત થતા ડાંગ એસટી તંત્ર દ્વારા એસટી બસની સુવિધા પુર્વવતઃ સાપુતારાથી નાસીક-શિરડી જતી બસોને લીલીઝંડી access_time 5:29 pm IST

  • વિધાનસભાના વિરોધપક્ષના નેતા તરીકે અમરેલીના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણી લગભગ નક્કીઃ કોંગ્રેસના વિજેતા ધારાસભ્યો દ્વારા પરેશ ધાનાણીની પસંદગી? access_time 5:29 pm IST

  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST