Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

અમેરિકી અભિનેત્રી જેસિકા અલ્બાએ આપ્યો ત્રીજા બાળકને જન્મ

મુંબઈ: અમેરિકી અભિનેત્રી જેસિકા અલ્બાએ ત્રીજા બાળક તરીકે પુત્રને જન્મ આપ્યો છે. જેસિકા ને પતિ કેશ વોરેનના અગાઉ બે પુત્રીઓના માતા-પિતા છે. નવા વર્ષમાં આ ગુડ ન્યુઝ જેસિકાએ સોશિયલ મીડિયા પર જાહેર કરી છે અને લખું કે નવા મહેમાનથી મારા ઘરમાં બધા બહુ જ ખુશ છે.

(5:44 pm IST)
  • મુંબઈ પોલીસે જીગ્નેશ મેવાણી અને JNUના ઉમર ખાલીદના કાર્યક્રમને મંજુરી ન આપી. access_time 10:57 am IST

  • જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST

  • જમ્મુ કાશ્મીરઃ આરએસપુરા સેકટરમાં બીએસએફને મોટી સફળતાઃ એક ઘુસણખોરને ઠાર કરાયોઃ પાક.ની બે ચોકીઓ પણ ઉઠાવી access_time 12:19 pm IST