Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

માસી અને નાનીના મોત પછી ર વર્ષ સુધી ડિપ્રેશનમાં હતીઃ ‘ગોલમાલ રિટર્ન્‍સ' ની અભિનેત્રી અંજના સુખાની

        ‘સલામ-એ-ઇશ્‍ક' અને ગોલમાલ રિટર્ન્‍સ જેવી ફિલ્‍મો કરી ચુકેલી એકટ્રેસ અંજના સુખાનીએ જણાવેલ કે માસી અને  નાનીના મોત પછી  તે વર્ષ સુધી ડિપ્રેશનમાં હતી અને પોતાના કામ પર ધ્‍યાન આપી શકતી ન હતી.

        એમણે કહ્યું હુ માસીની સાથે લગભગ ૧ વર્ષ્‍ સુધી હોસ્‍પિટલમાં રહી એમનું દુખ જોઇ મારી અંદર ઘણા બધા બદલાવ આવી ગયા.

(11:47 pm IST)