Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

૩૩ વર્ષનો હતો ત્‍યારે હેમાના પિતા, અનિલ-ઋષિના દાદાનો રોલ કર્યો હતોઃ જુની તસ્‍વીર પર અનુપમખેરની પ્રતિક્રિયા

        અનુપમખેર એ ફિલ્‍મ વિજય (૧૯૮૮) ના શુટિંગ દરમ્‍યાન લીધેલ ગ્રુપ ફોટો ઇન્‍સ્‍ટાગ્રામ પર શેયર કર્યો છે.

        એમણે લખ્‍યું હુ ૩૩ વર્ષનો હતો પણ મે હેમામાલિનીના પિતા, સુપરસ્‍ટાર રાજેશખન્ના ના સસરા, ઋષિકપુર અને અનિલકપુરના દાદાનો રોલ કર્યો હતો. ખેર એ બતાવ્‍યું કે પહેલા આ રોલ  દિલીપકુમાર કરવાના હતા યશ ચોપડાએ ફિલ્‍મનુ નિર્દેશન કર્યુ હતુ.

(11:41 pm IST)