Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

પ્રિયંકા બની સુહાગણ :માથામાં સિંદુર, હાથમાં ચૂડી અને ગળામાં મંગલસૂત્ર પહેરીને આવી

ઉમેદભાવના બહાર લગ્ન બાદ સૌપ્રથમ તસ્વીર બહાર આવી ;લીલી સાડીમાં પ્રિયંકાની સુંદરતા નિખરી

મુંબઈ :પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હવે પતિ પત્ની બની ગયા છે અને  લગ્ન બાદની પહેલી તસવીર સામે આવી છે. જેમાં તે ઘણી જ સુંદર લાગી રહી છે.

પ્રિયંકાએ ગ્રીન સાડી પહેરી છે તો સાથે જ એક પરણીત નવવધુની જેમ તે માથામાં સિંદુર, હાથમાં ચુડી અને ગળામાં મંગલસુત્ર પહેરેલી નજર આવી છે પ્રિયંકા અને નિક બંને એક સાથે ઉમેદ ભવનની બહાર નીકળ્યા હતાં અને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હ

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હવે ઓફિશિયલ પતિ પત્ની થઇ ગયા છે. અને આ લગ્ન બાદની પહેલી તસવીર સામે આવી છે. જેમાં તે ઘણી જ સુંદર લાગી રહી છે.

પ્રિયંકાએ ગ્રીન સાડી પહેરી છે તો સાથે જ એક પરણીત નવવધુની જેમ તે માથામાં સિંદુર, હાથમાં ચુડી અને ગળામાં મંગલસુત્ર પહેરેલી નજર આવી છે.

પ્રિયંકા અને નિક બંને એક સાથે ઉમેદ ભવનની બહાર નીકળ્યા હતાં અને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો. 

નિક અને પ્રિયંકા એક સાથે ખુબજ સુંદર લાગી રહ્યાં હતાં

આ સમયે નિક સિમ્પલ કેઝ્યુઅલ વેરમાં નજર આવ્યો હતો, એક મેકમાં ગૂમ હતા નવપરણિત દંપતી

(12:14 am IST)