Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

OMG: આ શું હાલ થઇ ગયો યો યો હની સિંહનો...

મુંબઈ: તાજેતરમાં દીપવીરના મુંબઈમાં રાખવામાં આવેલ રિસેપશનમાં બોલીવુડના તમામ સિતારો જોવા મળ્યા હતા જેમાં પ્રખ્યાત રેપર સિંગર યો યો સિંહમાં હાજર રહ્યો હતો.  યો યો સિંહ જોતા કોઈ પણ વ્યક્તિને તેને જલ્દીથી ઓધખી શકે તે ન હતું કેમ કે યો યો હની નો લુક એક દમ અલગ જોવા મળ્યો હતો. હની સિંહ જાડો થઇ ગયો છે અને તેને દાઢી પણ વધી રાખી છે જો કે હની સિંહ છેલ્લા કેટલાક સમયથી લાઇમ લાઇટથી દૂર છે. દીપવીરની રિસેપશન પાર્ટીમાં હની સિંહે બ્લેક રંગના કપડાં પહેર્યા હતા.

 

(5:25 pm IST)