Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

ફિલ્મ 'સિમ્બા'નું નવું પોસ્ટર લોન્ચ : આ દિવસે રિલીઝ થશે ટ્રેલર

મુંબઈ: બૉલીવુડ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી સારા અલી ખાનની રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ સિમ્બાનું નવું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. એટલકે આ ફિલ્મનું ટ્રેલ 2 દિવસ પછી રિલીઝ થવાનું છે.

(5:05 pm IST)