Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

દંગલ ગર્લ સાન્યને મળી તેના મનગમતા અભિનેતા સાથે કામ કરવાની તક

મુંબઈ: અભિનેત્રી સાન્યા મલ્હોત્રાનું  કહેવું છે કે ફિલ્મ ફોટોગ્રાફમાં નવાજુદ્દીન સિદ્દીકી સાથે કામ કરવાની મળેલ તક તેના માટે બહુ ખાસ છે. કેમ કે નવાજુદ્દીન તેનો મનગમતો અભિનેતા છે અને તેની સાથે તેને કામ કરવાની સુંદર તક મળી છે. આ ફિલ્મ વિશે વાત કરતા સન્યાએ કહ્યું કે આ ફિલ્મ મારી દંગલ ફિલ્મ પછી બીજી ફિલ્મ છે પણ દંગલ પછી પટાખા રિલીઝ થઇ હતી અને ત્યાર પછી બધાઈ હો ફિલ્મ રિલીઝ થઇ છે પણ ફોટોગ્રાફ ફિલ્મ દંગલ ફિલ્મ પુરી થઇ કે તરત તેનું શૂટિંગ શરૂ થયું હતું અને તેથી આ ફિલ્મ મારા માટે ખાસ છે. રિતેશ બત્રા અને નવાજ  સર સાથે કામ કરવાનો અનુભવ ખુબ ખાસ છે.

(5:05 pm IST)