Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

એનટીઆરની બાયોપીકનું નવું સોન્ગ'કથા નાયકા' થયું રિલીઝ

મુંબઈ: બોલીવુડથી લઈને સાઉથ સિનેમા અત્યારે બાયોપિક ફિલ્મો ચર્ચામાં છે સાઉથના દિગ્ગ્જ abhineta અને આંધ્ર  પ્રદેશ ના પૂર્વ મુખ્યમંત્રી એનટીઆરની બાયોપીકનું પહેલું સોન્ગ કથા નાયકા રિલીઝ થયું છે. આ ગીતને એમ એમ કીરવાની કમ્પોઝ કર્યું  અને ગીત લખ્યું શિવશક્તિ દત્તા અને રામકૃષ્ણએ તથા અવાજ  કૈલાશ ખેરે નો  છે

 

(5:03 pm IST)