Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

હું ડેટ પર ગઇ અનુપને કીસ કરી, આ કેવો ગુરૂ શિષ્યનો સંબંધઃ જસલીન મથારૂ

બીગબોસના નવા પ્રોમોમાં જસલીન મથારૂ કહે છે આ વાતનો જવાબ પહેલા મને અનુપજીથી જોઇએ. પૂર્વ પ્રતિયોગી હિનાએ  જસલીનને પૂછયુ હતુ અનુપનુ કહેવુ છે કે તમે એની સાથે ખોટા રીલેશનશીપનો ઢોંગ કર્યો.

(12:21 am IST)