Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

સંદીપ ખોસલાની પ્રિ દિવાળી પાર્ટીમાં ઉમટ્યું બૉલીવુડ

મુંબઈ: બોલીવુડમાં હવે પ્રિ દિવાળી પાર્ટી શરુ થઇ ગઈ છે તાજેરમાં ફેશન ડિઝાઈનર સંદીપ ખસ્લ દ્વારા રાખવાં આવેલ પ્રિ દિવાળી પાર્ટીમાં બોલીવુડના સિતારો બનીઠનીને પહોંચ્યા હતા. પતિ અંગત બેદી સાથે નેહા ધૂપિયા ખુબ સુંદર દેખાઈ રહી હતી તો બીજી તરફ મલાઈકા અરોરા બ્લેક રંગના ડ્રેસિસમાં ટ્રેડિશન લુકમાં સુંદર દેખાતી હતી સિવાય જયા બચ્ચકન તથા પુત્રી શ્વેતા, અર્જુન કપૂર, અનન્ય પંડ્યે, ઈશા ગુપ્તા, સિધાર્થ મલ્હોત્રા સહિતના સ્ટાર પાર્ટીમાં પહોંચ્યા હતા.

 

(5:10 pm IST)