Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

અર્પિતાએ શેર કરેલો કેટરિનાનો ફોટો કરવો પડ્યો ડિલિટ

મુંબઈ ;અભિનેત્રી કેટરીના કેફ હાલ સલમાન સાથે માલ્ટામાં ફિલ્મ ‘ભારત'નાં શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ ‘ભારત' માટે કેટરીનાને પહેલીવાર અલગ લુક આપવામાં આવ્યો છે. ફિલ્મ ‘ભારત'માં કેટરીનાનો લુક પણ ચર્ચામાં છે, આ અગાઉ કોઈ ફિલ્મમાં કેટરીના આ લુકમાં જોવા નથી મળી. કેટરીનાનાં આ નવા લુકમાં સલમા ખાન સાથેનો ફોટો અર્પિતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. થોડાં જ સમયમાં ફોટો ડિલીટ કરી દીધો હતો.

(3:33 pm IST)