Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

કોણ છે લવરાત્રિની એક્ટ્રેસ વારિના હુસૈન: રાકી પિતા ને અફઘાની માતાની પુત્રી વિષે જાણો અવનવી વાતો

મુંબઈ ;ફિલ્મ ‘લવરાત્રિ'થી આયુષ શર્મા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહેલી એક્ટ્રેસ વારિના હુસૈનના ફેન્સની સંખ્યા સતત વધી રહી છે. ફિલ્મ ‘લવરાત્રિ' પહેલા વરીના એક ચોકલેટની જાહેરાતમાં સ્ક્રીન પર નજર આવી ચૂકી છે. વરીના હુસૈનના પિતા ઈરાકી અને માતા અફઘાની છે, જેમની પાસેથી તેને સુંદરતા વિરાસતમાં મળી છે. આ બ્યૂટિફૂલ એક્ટ્રેસએ ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાંથી અભ્યાસ કર્યો છે.

 

(2:06 pm IST)