Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ફિલ્મ ‘અંધાધુન’નું ટ્રેલર થયું લોન્ચ

મુંબઈ:આયુષ્યમાન ખુરાના, રાધિકા આપ્ટે અને તબ્બૂની જોડી પહેલીવાર એકસાથે ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મઅંધાધુનમાં ત્રિપુટી જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. સંસ્પેન્સ થ્રિલર ફિલ્મનું 2 મિનિટનું ટ્રેલર રસપ્રદ છે.ફિલ્મની વાર્તા ઘણા પ્રશ્નો સાથે શરૂ થાય છે અને બધા જવાબ 5 ઑક્ટોબરનાં મળશે, કેમકે ફિલ્મ 5 ઑક્ટોબરનાં રોજ રીલીઝ થઇ રહી છે. ફિલ્મને શ્રીરામ રાઘવને ડાયરેક્ટ કરી છે. ફિલ્મનેકહાની’, ‘દ્રશ્યમઅનેસ્પેશિયલ 26’ જેવી ફિલ્મો આપનારા નિર્માતાઓએ બનાવી છે. ફિલ્મ એક મ્યૂઝિશિનની વાર્તા છે જે જોઇ નથી શકતો. ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી પર બેસ્ડ છે. ફિલ્મમાં રાધિકા આપ્ટે અને તબ્બૂની એક્ટિંગ પણ શાનદાર છે તેવું ટ્રેલર પરથી લાગી રહ્યું છે.

(11:27 am IST)