Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

સ્ટોર લોન્ચિંગ ઇવેન્ટમાં પહોંચ્યું બચ્ચન પરિવાર: ગ્લેમરસ લુકમાં જોવા મળી જ્યા બચ્ચન

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનની પુત્રી શ્રેતા બચ્ચને તાજેતરમાં એક ફેશન લેબલ લોન્ચ કર્યો છે. ઇવેન્ટમાં બચ્ચન પરિવાર પણ સામેલ થયો હતો. ઇવેન્ટની વાઇરલ થયેલ તસ્વીરોમાં એક બાજુ બચ્ચન પરિવારનું વહુ એશ્વર્યા રાય હોટ લુકમાં જોવા મળી તો બીજી તરફ સાસુ જ્યા બચ્ચન પણ ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી.

(11:26 am IST)