Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

કપિલ શર્માને મળ્યો હોલીવુડ પ્રોજેક્ટ

મુંબઈ: બોલિવૂડ એક્ટર અને કોમેડિયન કિંગ કપિલ શર્મા એક હોલીવુડ પ્રોજેક્ટનો ભાગ બનવા જઈ રહ્યા છે. કોમેડીની દુનિયાના કિંગ કપિલ શર્માએ એક મોટો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. એક એવી ચર્ચા છે કે કપિલ બોલિવૂડ પછી હોલીવુડ પ્રોજેક્ટનો એક ભાગ બનવા જઈ રહ્યો છે. કપિલ શર્માને હોલીવુડની સુપરહિટ એનિમેટેડ ફિલ્મ એંગ્રી બર્ડ્સ 2 માં લીડ રોલ રેડને અવાજ આપવાની તક મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કપિલ શર્મા એંગ્રી બર્ડ્સ 2 ના હિન્દી વર્ઝનમાં રેડની ભૂમિકા માટે પોતાનો અવાજ આપશે. એંગ્રી બર્ડ્સ 2 નું ટ્રેલર રિલીઝ થયું છે,

(5:46 pm IST)