Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

સાઉથની ફિલ્મ 'નીનુ વેદની નેડાનું નેને'નું ટ્રેલર લોન્ચ

મુંબઈ: તમિલ અને તેલુગુ ફિલ્મના  સુપરસ્ત્ર અભિનેતા સાન્દીપ કિશરની સસ્પેન્સ, થ્રિલર અને હોરર થી ભરપૂર ફિલ્મ કન્નનળીનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટ્રેલરને રિલીઝ થયાના 24 કલાકમાં યુટ્યુબ પર અંદાજે 554488 થી વધુ લોકોએ જોયો છે. ફેન્સે ટ્રેલરને ખુબ પસંદ કર્યું છે.

(5:24 pm IST)