Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

વિકી કૌશલે હજુ સુધી નથી નિહાળી સંજૂ ! જાણો કારણ

મુંબઈ :રાજકુમાર હિરાનીની ફિલ્મ સંજૂ રિલીઝ થઈ ગઈ છે. તેમજ કમાણીના તમામ રેકોર્ડ પણ બ્રેક કરી રહી છે. ત્યારે એક ખાસ વાત સામે આવી છે. કે સંજય દતની બાયોપિકમાં જેણે સંજૂના મિત્રની ભુમિકા કરી છે તેવા વિક્કી કૌશલે આ ફિલ્મ હજી સુધી જોઈ નથી. સંજૂની સફળતાથી ખુશ વિક્કીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે હું હાલ સર્બિયામાં છું અને અહીં બોલિવુડની ફિલ્મ રીલિઝ નથી થતી.

(1:28 pm IST)