Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સોશ્યલ ડિસ્ટન્સ રાખવાની નવી યુકિત

આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટે હાલમાં જ સોશ્યલ

ડિસ્ટન્સ રાખવાની એક નવી  યુકિત દેખાડી છે. આલિયા અને દશાહીન તેનાં મમ્મી-પપ્પાના ઘરથી થોડે અંતરે આવેલા  તેમના પોતાના ઘરમાં રહે છે.  આલિયા સાથેનો ફોટો શાહીને  શેર કર્યો છે જેમાં બન્નેની વચ્ચે  એક કાચ જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસના સમયમાં સોશ્યલ ડિસ્ટન્સ રાખવાની આ એક નવી યુકિત છે.

(2:49 pm IST)
  • મહારાષ્ટ્ર - મુંબઈના રાયગઢના મરૂડમાં ત્રાટકશે નિસર્ગ: રાયગઢમાં પ્રચંડ પવનો સાથે ધોધમાર વરસાદ ચાલુ : મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ચાલુ : દરિયો ગાંડોતૂર : મુંબઈથી ૧૦૦ કિ.મી. અને અલીબાગથી ૫૦ કિ.મી. દૂર: રાયગઢ - મુંબઈમાં પ્રચંડ પવનો સાથે ધોધમાર : પ્રતિ કલાક ૧૪ કિ.મી. ઝડપે વાવાઝોડુ આગળ વધે છે access_time 12:50 pm IST

  • વાવાઝોડાની અસરોના પગલે મુંબઈ આવ-જા કરતી ૩૧ ફલાઈટો રદ્દ : મુંબઈ - ગુજાત વચ્ચે દોડતી ૮ ટ્રેનો લેઈટ : સમયમાં ફેરફાર કરાયો access_time 12:51 pm IST

  • વરસાદના કારણે ભુજ ખાવડા રસ્તો બંધ: ભીરંડીયારા વેકરીયા પાસે રસ્તાનું કામ ચાલુ હતું : રસ્તા ઉપર માટી પાથરેલી હોવાથી વરસાદ પછી તેમાં વાહનો ફસાયા: રસ્તો બંધ થવામાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી: રસ્તો બંધ થવાથી અનેક લોકો ફસાયા access_time 8:11 pm IST