Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

અમારા વચ્ચે ઉમરના તફાવતને લઇ મારો પરિવાર ચિંતિત હતો :મિલિંદની ર૬ વર્ષ નાની પત્નીની ટિપ્પણી

હયુમન્સ ઓફ બોમ્બેથી વાત કરતા મિલિંદ સોમનની મોડલ-એકટર પત્ની અંકિતા કુંવરએ બતાવ્યુ છે કે જયારે એમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો એના પરિવારવાળા તેના અને મીલીન્દ વચ્ચ્ે ર૬ વર્ષના અંતરને લઇને ે ચિંતીત હતા. અંકિતાએ કહ્યું આ અમારા માટે કોઇ મુદો ન હતો.

(11:27 pm IST)