Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

વન ડે ઇતિહાસમાં સૌથી ઝડપી રપ૦ વિકેટ અને પ૦૦૦ રન પર પહોંચનાર ક્રિકેટર બન્યા શાકિબ

વિશ્વકપમાં રવિવારના દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ બાંગ્લાદેશના ઓલ રાઉન્ડર શાકિબ અલ હસન વન ડે ઇતિહાસમાં રપ૦ વિકેટ અને પ૦૦૦ રન ના આંકડા પર સૌથી વધારે ગતિથી પહોંચનારા ક્રિકેટર બની ગયા. શાકિબએ પોતાના ૧૯૯ મા મેચમા આ ઉપલબ્ધિ હાંસલ કરી. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ ઓલ રાઉન્ડર અબ્દુલ રજાકના નામે હતો.

(10:58 pm IST)