Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

પ્રભુદેવથી તમિલ શીખી રહી છે અમાયરા દસ્તુર

મુંબઈ: અમાયરા દસ્તુર સતત બૉલીવુડ ફિલ્મો અને બે દક્ષિણી ફિલ્મો વચ્ચે દોડધામ કરી રહી છે. આ બધી ફિલ્મો આ વર્ષે રજૂ થશે. રાજકુમાર રાવ અને કંગના રનોત ની ફિલ્મ મેન્ટલ હૈ ક્યાં જુલાઈમાં રિલીઝ થશે આ સાથે અમાયરા વધુ ત્રણ ફિલ્મોમાં નજરે પડવાની છે જેમાં મેડ ઈન ચાઈના અને પ્રસ્થાનમ અને કોઈ જાના નહીં નો સમાવેશ થાય છે. આ સિવાય અમાયરા સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળવાની છે અને તેના માટે તે તમિલ શીખી રહી છે અમાયરાનું માનવું છે કે તે કોઈ પણ પાત્રને ન્યાય આપવા માટે મહેનત કરે છે અને તેની આગામી સાઉથની ફિલ્મ અભિનેતા પ્રભુદેવા સાથે છે અને તે પ્રભુદેવા પાસેથી તમિલ સિખીય રહી છે. આ ફિલ્મ એક સાઈકો થ્રિલર છે.

(5:17 pm IST)