Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

દિલીપકુમારને દાખલ કરાયા

મુંબઇ : અભિનેતા દિલીપકુમાર (ઉ.વ૯૮) ને નિયમિત તબીબી તપાસ અર્થે આરતી હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરાયા છે, તેમા પત્ની સાયરાબાપુએ બતાવ્યું હતું કે તેમને નિયમિત-રૂટીન તપાસ માટે દાખલ કરાયા છે, તપાસ બાદ રજા આપી દેવાશે.

(12:53 pm IST)