Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

પ્રિયંકા-દીપિકા બની ઇન્સ્ટાગ્રામર્સ ઓફ ધ યર

મુંબઈ: અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસ, દીપિકા પાદુકોણ અને સારા અલી ખાન ઇન્સ્ટાગ્રામર્સ ઓફ ધ યર 2019ની વિજેતા બની છે. આ ત્રણેય અભિનેત્રીઓ આખા વર્ષમાં દેશભરમાં ઇન્સ્ટાગ્રામ પર શોધી વધુ વ્યસ્ત અને સક્રિય રહી છે. 39 કરોડ ફોલોઅરસ સાથે આ ત્રણેય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'મોસ્ટ ફોલોડ એકાઉન્ટ' જોવા મળી છે જયારે વિરાટ કોહલી 'ઈંગ્લેંડ આકાઉંટન ઓફ ધ યર તરીકે જોવા મળ્યો છે.

(5:26 pm IST)