Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

27 એપ્રિલના દુનિયાભરમાં રિલીઝ થશે "અવેજર્સ: ઇન્ફિનિટી વાર''

મુંબઈ: માવર્લ સ્ટુડિયોની ફિલ્મ 'અવેજર્સ: ઇન્ફિનિટી વાર'દુનિયા ભરમાં 27 એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવશે. એક વેબસાઈટ પર મુકવામાં આવેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 4 મેની જગ્યાએ ફિલ્મ હવે 27 એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવશે. ફલ્મ ભારતમાં અમેરિકાથી એક અઠવાડિયા પહેલા રિલીઝ કરવામાં આવવાની હતી પરંતુ તારીખોમાં ફેરફાર થયાના કારણે હવે તે 27 એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવશે.

(6:59 pm IST)