Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

બેબી બંપમાં સોફિયાએ ફોટો શેર કર્યા

મુંબઈ: બિગ બોસની એક્સ પ્રતિસ્પર્ધી રહી ચૂકેલ મોડલ સોફિયા હયાત કંઈકને કંઈક એવું કરતી રહે છે જેના કારણે ચર્ચા આવે છે.તાજેતરમાંજ સોફિયાએ પોતાની ગર્ભવતી હોવાની વાતને લઈને લાઇમલાઇટમાં આવી છે સોફિયાએ હોળીના અવસર પર એક ફોટો શેયર કર્યો છે જેમાં તે બેબી બંપ દેખાડતી નજરે પડી રહી છે.સોફિયાએ ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ પર હોળીના ફોટો પણ શેર કર્યા છે.જેમાં તેનું બેબી દેખાઈ રહ્યું છે.

(6:57 pm IST)