Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

વી.શાંતારામ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી શ્યામ બેનેગલનું સન્માન

નવી દિલ્હી: મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં વી. શાંતારામ લાઈફ ટાઈમ એચીવમેન્ટ પુરસ્કાર આ વખતે બૉલીવુડ ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલને આપવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી વિદ્યાસાગર રાવ આજે નેશનલ સેંટર પર્ફોમિંગ આર્ટમાં આયોજિત એક સમારોહમાં બેનેગલને ટ્રોફી,શાલ,સર્ટિફિકેટ અને 10 લાખ રૂપિયાનો પુરસ્કાર એનાયત કરશે.

(4:52 pm IST)